[ગુજરાતી] SSC CHSL Bharti 2022: સ્ટાફ સિલેકશન માં 12 પાસ માટે ભરતી

SSC CHSL Bharti 2022: સ્ટાફ સિલેક્શન કમિશન (Staff Selection Commission, SSC) SSC CHSL દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ એક્ઝામ નોટિફિકેશન 2021-22 અપલોડ કર્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ - ssc.nic.in પર આ ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

SSC CHSL Bharti 2022

સ્ટાફ સિલેક્શન કમિશન (Staff Selection Commission, SSC) SSC CHSL દ્વારા 01 ફેબ્રુઆરી 2022ના રોજ એક્ઝામ નોટિફિકેશન 2021-22 અપલોડ કર્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ - ssc.nic.in પર આ ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. SSC CHSL ભરતી 2022 માટે ઓનલાઈન અરજી અને રજીસ્ટ્રેશન લિંક 07 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ રહેશે. જે ઉમેદવારો ધોરણ 12 પાસ છે અને જેમની ઉંમર 27 વર્ષથી વધુ નથી, તેઓ SSC CHSL ભરતી 2022 માટે યોગ્ય ગણાશે.

SSC CHSL ટીયર 1 પરીક્ષા મે 2022માં સમગ્ર દેશમાં યોજવામાં આવશે. જે ઉમેદવારો SSC CHSL ટીયર 2માં પાસ થશે, તેમને ટાઇપિંગ ટેસ્ટ/સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

ગત વર્ષે વિવિધ મંત્રાલયો/વિભાગો/ઑફિસોમાં લોઅર ડિવિઝનલ ક્લાર્ક (એલડીસી)/ જુનિયર સચિવાલય સહાયક (જેએસએ), પોસ્ટલ આસિસ્ટન્ટ (પીએ)/ સૉર્ટિંગ આસિસ્ટન્ટ (એસએ) અને ડેટા એન્ટ્રી ઑપરેટર્સ (ડીઇઓ) પોસ્ટ માટે ભારત સરકાર અને તેમની સંલગ્ન અને ગૌણ કચેરીઓમાં આશરે 4726 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષ માટે ખાલી જગ્યાઓની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

SSC CHSL Bharti 2022: ખાલી જગ્યાઓની વિગત

  • લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સચિવાલય મદદનીશ (JSA)
  • પોસ્ટલ આસિસ્ટન્ટ (PA)/સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO અને ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ ‘A’

SSC CHSL ભરતી 2022: પગાર

લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC)/જુનિયર સચિવાલય મદદનીશ (JSA): પે લેવલ-2 (રૂ. 19,900-63,200)

પોસ્ટલ આસિસ્ટન્ટ (PA)/સોર્ટિંગ આસિસ્ટન્ટ (SA): પે લેવલ-4 (રૂ. 25,500-81,100)

ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO): પે લેવલ-4 (રૂ.25,500-81,100) અને લેવલ-5 (રૂ.29,200-92,300).

ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘A’: પે લેવલ-4 (રૂ.25,500-81,100).

SSC CHSL Bharti 2022: લાયકાત

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જો કે, DEO CAG ની પોસ્ટ માટે વિજ્ઞાન પ્રવાહમાં ગણિત સાથે ધોરણ 12માં માટે માન્ય બોર્ડ અથવા સમકક્ષ વિષય તરીકે આવશ્યક છે.

SSC CHSL ભરતી 2022: વય મર્યાદા

18 થી 27 વર્ષ

વય મર્યાદામાં છૂટછાટ:

OBC - 3 years

ST/SC - 5 years

PH+Gen - 10 years

PH + OBC - 13 years

PH + SC/ST - 15 years

Ex-કર્મચારી(સામાન્ય) - 3 years

Ex-કર્મચારી (OBC) - 6 years

Ex-કર્મચારી (SC/ST) - 8 years

આ પણ વાંચો : તલાટી ભરતી 2022 ગુજરાત, 3437 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી.

SSC CHSL Bharti 2022: પસંદગી પ્રક્રિયા

SSC CHSL Tier 1 2022 – કોમ્પ્યૂટર બેઝ્ડ પરીક્ષા

SSC CHSL Tier 2 2022 – વિસ્તૃત પરીક્ષા

SSC CHSL Tier 3 2022 – ટાઈપિંગ ટેસ્ટ/ સ્કિલ ટેસ્ટ

SSC CHSL Bharti 2022: નોકરીની ટુંકી વિગત

જગ્યાઓ

ટૂંક સમયમાં જાહેર થશે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

કમ્યુટર પરીક્ષા, વિસ્તૃત પરીક્ષા અને ટાઈપીંગ ટેસ્ટ

અરજી ફી

રૂ. 100 

અરજી કરવાની છેલ્લી તારીખ

07 માર્ચ 2022

ભરતીની જાહેરાત pdf જોવા માટે 

અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે

અહીં ક્લિક કરો

વેબસાઇટ

ssc.nic.in

ssc chsl bharti 2022 gujarati
ssc chsl 2022


SSC CHSL ભરતી 2022: ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

SSCની ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર જઈ રજીસ્ટ્રેશન કરી લોગીન કરો.

'Apply' ટેબ પર જઈ 'CHSL' કોલમ ઓપન કરો.

ત્યાર બાદ ssc chsl bharti 2022 માં Apply Online પર ક્લિક કરો.

Sr No-1 થી 14 પરની કૉલમમાં માહિતી આપમેળે તમારા વન-ટાઇમ રજીસ્ટ્રેશન ડેટામાંથી ભરવામાં આવશે જે એડિટ થશે નહીં. જો કે, જો તમે વન-ટાઇમ રજિસ્ટ્રેશન વિગતોમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોવ, તો તમારા ડેશબોર્ડના ડાબા હાથના ઉપરના ખૂણે આપેલ Modify Registration’ ' ટૅબ પર ક્લિક કરો અને આગળ વધતા પહેલા યોગ્ય સુધારા કરો.

સીરીયલ નંબર નાંખો.

સિગ્નેચર અને ફોટો અપલોડ કરો.

તમામ પ્રક્રિયા પૂર્ણ કરી એપ્લિકેશન ફી ભરો.

એપ્લિકેશન સબમીટ થયા પછી તે પ્રોવિઝનલી સ્વિકારવામાં આવશે.

એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.

ઉમેદવારો 1 ફેબ્રુઆરી 2022થી 7 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

આવીજ અન્ય સરકારી ભરતી અને સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માટે RecruitmentGujarat.in ચેક કરો.

Source