કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ગુજરાત

Kisan Credit Card Loan Yojana, How to check Kisan Credit Card yojana Gujarat, KCC Loan yojana Gujarat, Appy Online for Kisan Credit Card Yojana Online In gujarati

ભારત દેશ એક વિકાસશીલ ખેતી પ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત ખેડૂતો માટે ઘણી વધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેવી કે PM Kisan Samman Nidhi Yojana, અને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ યોજનાઓ. આ તમામ યોજનાઓ ની વિગતવાર માહિતી તમને અમારી વેબસાઇટ પર મળી રહેશે. આ લેખની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. Kisan Credit Yojana 2022 દ્વારા ખેડૂતોને લોન સહાય આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ કેવી રીતે મળે? કોને કોને લાભ મળવાપાત્ર છે? અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવવા માટે કયા ક્યા પ્રમાણપત્રો ની જરૂર પડે તેની સંપૂર્ણ વિગત આ લેખ ની અંદર આપેલી છે જેથી લેખ ને સંપૂર્ણ વાંચવો. 


Kisan Credit Card Yojana 2022 


Kisan Credit Card Yojana કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે અને ખેડૂતોને 1,60,000/- રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કોરોના મહામારી ના લીધે ખેડૂતોની આર્ધિક સ્થિતિ ખુબજ ખરાબ અસર થઈ હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઇ ને ખેડૂતોને લાભ આપવામાં માટે કિસાન ક્રેડિટ યોજનાં ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોને ઘણી સુવિધાઓ મળી રહેશે. Kisan Credit Card Yojana Gujarat હેઠળ ખેડૂતો તેમના પાક માટે વીમો પણ લઈ શકે છે, તથા પાક નાશ પામવાના કિસ્સામાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વળતર પણ આપવામાં આવશે. 

આ લેખ ના માધ્યમ થી અમે તમને જણાવીશું કે કિસાન કિસાન યોજના શું છે? કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અરજી કેવી રીતે કરવી? KCC યોજનાનો લાભ મેળવવા માટે ક્યા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડે? અરજી કરવા માટે ની પાત્રતા શું છે? વગેરે માહિતી તમને આ લેખની અંદર આપવામાં આવશે. 

શું તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવવા માંગો છો? તો તમારે કિસાન ક્રેડિટ યોજના માટે અરજી કરવાની રહેશે. આ લેખમાં, અમે તમને Apply Online for Kisan Credit Card Yojana Gujarat ની સંપૂર્ણ વિગતો જણાવીશું. 


કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો હેતુ


આપણે બધા જાણીએ છીએ કે હાલ માં આખા ભારત દેશમાં કોરોના મહામારી ફેલાયેલી છે, જે કારણોસર આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને કારણે આપણા દેશની અર્થવ્યવ્થા પર ભારે અસર થઈ છે. તેથી લોકોને રાહત આપવામાં હેતુથી, ખેડૂતોને આ વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા કિસાન ક્રેડિટ કાર્ડ સહાય યોજનાં દ્વારા જે ખેડૂતોએ લોન લીધી હતી તેમને આ મહામારી હેઠળ રાહત આપવામાં આવશે. કિસાન ક્રેડિટ યોજના અંતર્ગત દૂધ ઉત્પાદક મંડળીઓ ના 1.5 કરોડ ખેડૂતોને KCC કાર્ડ મળશે. 

જેમ કે તમે બધા જાણો છો કે અત્યારે ભારતમાં કોરોના વાયરસ ફેલાયો છે, જેના કારણે આખા દેશમાં લોકડાઉન થઈ ગયો છે. અને આવી સ્થિતિમાં તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા છે, જેના કારણે સમગ્ર ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ છે. તેથી, લોકોને રાહત આપતા, RBIએ વ્યાજ લોન પર ત્રણ મહિના માટેના સમયની જાહેરાત કરી છે.અને જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ-19 હેઠળ રાહત આપવામાં આવશે. આ યોજના હેઠળ દૂધ ઉત્પાદક કંપનીઓના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે. ખેડૂતો ને આર્થિક સહાયતા કરવાનો આ યોજનાનો હેતુ છે. આમ, ટૂંકા ગાળાની જરૂરિયાતો ને પહોંચી વળવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે.


Kisan Credit Card Yojana Gujarati Overview

યોજનાનું નામ

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

યોજનાનો પ્રકાર

કેન્દ્ર સરકારની યોજના

લાભાર્થી

દેશના ખેડૂતો

હેતુ

દેશના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા બાબત

Application Mode

Online and Offline

Official Website

eseva.csccloud.in/KCC/Default.aspx

Application form

pmkisan.gov.in/Documents/Kcc.pdf


Kisan Credit Card Yojana Gujarat Form 

ભારત ના કેન્દ્રીય નાણાંમંત્રી દ્વારા Kisan Credit Card Yojana ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના 14 કરોડ ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે. આ યોજના માટે સરકારશ્રી દ્વારા 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ તૈયાર કરવામાં આવી છે. ખેતીલાયક જમીન ધરાવતા ખાતેદાર ખેડૂતો જ માત્ર આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના હેઠળ પશુપાલકો અને માછીમારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. પશુપાલકો અને માછીમારો પણ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અલગ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. હવે પછી અમે તમને આ લેખ માં જણાવીશું કે તમારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે કેવી રીતે ફોર્મ ભરવું? 


Kisan Credit Card Yojana 2022 : Eligibility Criteria 

લાભાર્થીઓએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે અરજી કરવા માટે અમુક માપદંડો ને ધ્યાને લેવાના રહેશે. નીચે જાણવામાં આવેલ માપદંડો ધરાવતા અરજદારો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકશે. – 


 • લાભાર્થી ની ઉંમર 18 વર્ષ થી 75 વર્ષની વચ્ચે હોવી જોઇએ. 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી માટે સહ-અરજદાર હોવું ફરજિયાત છે. 
 • તમામ જમીન ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે. 
 • પશુપાલન સાથે સંકળાયેલા ખડુતો.
 • નાનાં તથા સીમાંત ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. 
 • જે ખેડૂતો ભાડાની ખેતી કરે છે તે ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. 
 • ભાડુઆત અને ભાડુઆત ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

Kisan Credit Card Sarkari Yojana Gujarat કેટલી Loan મળે 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા ખેડૂતોને રૂપિયા 3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. પણ અરજદારે એક ધ્યાનમાં લેવાની બાબત એ છે કે જો તેમને એક લાખ રૂપિયાથી વધુ લોન લેવી હોય તો તેને તેમની જમીન ગીરો રાખવી પડશે. તેમજ KCC યોજનામાં તમારે 7 ટકા વ્યાજ ચૂકવવાનો રહેશે, પણ જો તમે બેંક ને સમયસર લોન પરત કરો છો, તો તમારે માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવાનું રહેશે. જેમાં તમને 3 ટકા વ્યાજની છૂટ મળશે. 

Kisan Credit Card Sarkari Yojana Gujarat
Image source: eseva.csccloud.in


Kisan Credit Card Yojana Gujarat જરૂરી Documents 

યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે કેટલાક ડોક્યુમેન્ટ્સ ની જરૂર પશે, તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ ની માહિતી અમે નીચે મુજબ આપેલી છે. 

 • લાભાર્થીનું આધાર કાર્ડ 
 • ડ્રાઇવિંગ લાઇસન્સ, વીજળીનું બિલ, ઓળખ કાર્ડ વગેરે (ગમે તે એક) 
 • બેંક પાસબુક ની ઝેરોક્ષ
 • અરજદારનો મોબાઈલ નંબર
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો
 • લાભાર્થીનું પાનકાર્ડ
 • જમીનની 7/12 અને 8-અ ની ઝેરોક્ષ (Anyror Gujarat) 
 • તમામ ખેડૂતો અરજી કરી શકે છે જેઓ પોતાની જમીન ધરાવે છે અથવા તેવો બીજાની જમીનમાં ભાડાની ખેતી કરે છે. 


Kisan Credit Card Yojana Gujarat : Benefits


દેશના તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત નીચે જણાવેલા લાભો પ્રાપ્ત થશે - 

તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવી શકે છે. 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી અરજદાર ને 1 લાખ 60 હજાર રૂપિયાની લોન આપવામાં આવશે. 

કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા અરજદારો પણ આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ગુજરાત નો લાભ મળવાપાત્ર થશે. 

KCC યોજના અંતર્ગત દેશના લગભગ 14 કરોડ ખેડૂતોને લાભ મળવાપત્ર થશે. 

આ યોજના હેઠળ ખેડૂતો કોઈપણ બેંક માંથી લોન મેળવી શકે છે.

લાભાર્થી ખેડૂતો 3 વર્ષ સુધીની લોન મેળવી શકે છે. 


Kisan Credit Card Yojana Gujarat Bank List 

નીચે જણાવેલ તમામ બેંકના માધ્યમ થી લાભાર્થીઓ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અમે અહી તમામ બેંક ની ઓફિસિયલ વેબસાઇટ ની લીંક નીચે આપેલી છે - 

State Bank of India: Click Here 

Panjab National Bank: Click Here 

અલાહાબાદ બેંક: Click Here 

ICIC બેંક: Click Here

બેંક ઓફ બરોડા: Click Here

આંધ્રા બેંક: Click Here

કૈનરા બેંક: Click Here

સર્વા હરિયાણા ગ્રામીણ બેંક: Click Here

ઓડિશા ગ્રામ્યા બેંક: Click Here

Bank of Maharashtra: Click Here

Axis Bank: Click Here

HDFC Bank: Click Here


How To Apply Online For Kisan Credit Card Sarkari Yojana Gujarat 2022 

Kisan Credit Card Sarkari Yojana Gujarat 2022 હેઠળ તમે બે રીતે ઓનલાઈન અરજી કરી શકો છો, એક - તમે બેંક ની ઓફિકિયલ વેબસાઇટ પર જઇને યોજના માટે અરજી કરી શકો છો અથવા બીજુ - તમે PM Kisan ની સતાવાર વેબસાઇટ ના માધ્યમ થી પણ અરજી કરી શકો છો. અમે અહીંયા તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (સીબીઆઇ) બેંક ની વેબસાઇટ પર જઇને કેવી રીતે અરજી શકો છો તેની માહિતી આ લેખમાં આગળ આપેલી છે. તમે ઘરે બેઠા બેઠા પણ તમે ઘરે બેઠા બેઠા પણ અરજી કરી શકો છો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે. નીચે જણાવેલ પ્રોસેસ દ્વારા તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના માધ્યમથી અરજી કરી શકો છો.


 • તમારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
 • SBI ના હોમ પેજ પર તમને Agriculture & Rural ઓપ્શન દેખાશે તેની ઉપર ક્લિક કરો.
 • સામે વિવિધ વિકલ્પો નું લિસ્ટ ખુલશે, જેમાંથી તમારે Kisan Credit Card પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાર પછી એપ્લીકેશન ફોર્મ ની લીંક દેખાશે તેના પર ક્લિક કરી અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
 • બટન પર ક્લિક કરવાથી તમારી સામે એપ્લીકેશન ફોર્મ ખુલશે, ફોર્મની અંદર તમારે માગ્યા મુજબ વિગતો ભરવાની રહેશે.
 • વિગતો કાળજીપૂર્વક ભર્યા બાદ Submit બટન પર ક્લિક કરો, બટન પર ક્લિક કર્યા બાદ તમને Application Reference number મળશે જેને સાચવી રાખો. 


Kisan credit card Yojana Gujarat application form PDF download


કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માં ઓનલાઈન અરજી કરવા માંગો છો, તો તમારે ઉપર જણાવ્યા મુજબ બેંકોના માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે, પર તમને ઉપર કોષ્ટક માં Kisan Credit Card Yojana Gujarat Bank List ની વિગતો આપેલી છે, હવે મુજબ બેંકોમાંથી તમે kcc ફોર્મ મેળવી શકો છો અને ઓફલાઇન અરજી કરી શકો છો.

જો તમે કિસાન ક્રેડિટ સ્કીમ માટે ઑફલાઇન અરજી કરવા માંગો છો, તમને જણાવી દઈએ કે બધી બેંક શાખાઓ આ અરજી ફોર્મ લઈ રહી નથી. અમે તમને ઉપરના કોષ્ટકમાં બેંકોની સૂચિ આપી છે. માટે એમાંથી કોઈપણ એક બેંક શાખામાં, તમે બેંક કર્મચારી પાસેથી KCC માટે અરજી ફોર્મ લઈ શકો છો. એપ્લિકેશન ફોર્મ લીધા પછી, તમે અરજી ફોર્મમાં દાખલ કરેલી બધી માહિતી ભરો, જો તમે અરજી ફોર્મ ભરવા માટે સક્ષમ ન હોવ, તો તમે તેને બેંક કર્મચારી પાસેથી પણ ભરાવી શકો છો.અને તમારે અરજી ફોર્મમાં વિનંતી કરેલ તમામ દસ્તાવેજો પણ જોડવા પડશે.

માગ્યા મુજબ વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો જોડી તમારે અરજી બેંકમાં જમા કરાવવાની રહેશે, જોડેલા ડોક્યુમેન્ટ ની ચકાસણી કર્યા બાદ તમારી અરજી સ્વીકારવામાં આવશે અને તમને થોડા દિવસ પછી બેંકોમાંથી તમારું કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે. 

અથવા લાભાર્થી અરજદારો પીએમ કિસાન ની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને પણ અરજી કરી શકે છે.


સૌપ્રથમ તમારે PM Kisan ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનું રહેશે.

હોમ પેજ પર તમને download kcc form નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.

વિકલ્પ પર ક્લિક કરવાથી, Kisan credit card Yojana application form PDF તમારી સામે ખુલશે.

બાદ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરી માગ્યા મુજબ વિગતો ભરવાની રહેશે, વિગતો ભરો અને ઉપર જણાવ્યા મુજબ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડો.

તમારું જે બેંકમાં ખાતું છે તે બેંકમાં તમારે તે એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું રહેશે. 

Kisan Credit Card Sarkari Yojana Gujarat Application Form Pdf Download 

Important Links for Kisan Credit Card Yojana 2022 Gujarat 


PM Kisan Portal: Click Here 

For SBI Kisan Credit Card: Click Here

Kisan Credit Card Sarkari Yojana Gujarat Form Pdf Download: Click Here 

Recruitment Gujarat: Click Here 


[Read Official Notification Before Applying]

for the latest maru gujarat updates on Sarkari Bharti, Ojas Maru Gujarat Bharti, sarkari yojana gujarat and sarkari result stay connected with RecruitmentGujarat.in 


Note:// Applicant's are requested to cross-verify every detail provided here with the official website and notification.